Home »NRG »USA» Navratri 2016 By Art Of Living Navratri At Canada

કેનેડામાં ઢોલના તાલે યુવા હૈયાઓનો થનગનાટ, વિદેશીઓએ ઉતારી આરતી

divyabhaskar.com | Oct 06, 2016, 18:23 PM IST

બ્રેમ્પ્ટનઃનવરાત્રિના પર્વનો રંગ ગુજરાતની જેમ વિદેશોમાં જામ્યો છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે. કેનેડાના બ્રેમ્પ્ટન શહેરમાં આર્ટ ઓફ લિવિંગ ઓર્ગેનાઈઝેશન દ્વારા ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમાં કેનેડામાં રહેતા ગુજરાતી ઉપરાંત દેશ વિદેશના લોકો પણ ઢોલના તાલે મન મૂકીને ઝુમ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ માતાજીની આરતીથી કરવામાં આવ્યો હતો. પરંપરાગત માતાજીની આરતી કર્યા બાદ ગરબાનો થનગનાટ શરૂ થયો હતો.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navratri 2016 by Art of Living Navratri at Canada
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended