Home »NRG »USA» Monica Patel Prescription For Drama Married To Medicine Houston

USમાં પટેલ મહિલા કાર્ડિયોલોજીસ્ટ રિયાલિટી શોમાં લેશે ભાગ, વિખરશે જલવો

divyabhaskar.com | Nov 14, 2016, 18:07 PM IST

અમેરિકાઃઅમેરિકના હ્યુસ્ટન બેઝ રિયાલિટી શો મેરિડ ટુ મેડિસીન નામનો એક રિયાલીટી શો શરૂ થવા જઈ રહ્યો છે, જેને ડિરેક્ટર બ્રાવો ડિરેક્ટ કરી રહ્યા છે. આ શોમાં એક પટેલ કાર્ડિયોલોજીસ્ટ મહિલા ડોક્ટર ભાગ લેવા જઈ રહી છે, જેનું  પ્રિમિયર શુક્રવારે બેક ટુ બેક એપિસોડ સાથે થયું. રિયાલીટી શોની શ્રેણી તરીકે, એક પંચરંગી મહિલાઓનું જૂથ આ વખતે સ્થાનિક ડોક્ટર અને મેડિકલ ઈન્ડસ્ટ્રી સાથે સંબંધિત પત્નીઓની ભૂમિકા છે. જેમાં મુખ્ય પાત્ર નિભાવી રહી છે મૂળ ભારતીય મોનિકા પટેલ.
 
શું છે આ રિયાલિટી શોમાં...
 
- આ રિયાલિટી શો છે જે પુરુષો અને સ્ત્રીઓની કારકિર્દીને સમર્પિત છે.
- જેમાં પાંચ ડોક્ટરો અને તેમની પત્નીઓની પ્રોફેશનલ લાઈફ અને પ્રાઈવેટ લાફઈ વિશે વાત કરવામાં આવી છે.
- કેવી રીતે તેઓ અન્યોનું જીવન બચાવવા માટે તેઓ પોતાનું જીવન સમર્પિત કરે છે.
- પત્નિઓ કે જે મહિલા હોય છે જે બધુ જ હોય છે, પરંતુ એક અથવા બીજા કારણ માટે તે પર્યાપ્ત હોય એવું લાગતું નથી.
- પકડારોમાં સ્ત્રીઓની પરિસ્થિતિ કેવી રહેતી હશે, આ બધી બાબતોથી કાર્યક્રમ ભરેલો છે.
 
આ રીતે યોજાયું પ્રિમિયર...
 
- મિડટાઈનમાં નાઈટક્લબ VrSiમાં 200 જેટલા આમંત્રિત મહેમાનો એકઠાં થયા હતા અને શુક્રવારે આ શોનું પ્રિમિયર યોજાયું.
- થોડી ટેક્નિકલ ખામીના કારણે ક્લબના પ્રોજેક્ટરને   સ્ટ્રીમ કરવામાં મુશ્કેલી પડી હતી.
- કાસ્ટમેટ્સ મોનિકા પટેલ, એરિકા સાટો, રાચેલ સલીબર્ક, ઇલી પોરાસેફ અને આશાન્દ્રે બેટિસ્ટે તેમનું નાની સ્ક્રિન પર પ્રથમ ડિબટ કર્યું
- તેઓ તેમના પરિવારજનો, મિત્રો અને ચાહકોથી ઘેરાયેલા જોવા મળ્યા હતા.
 
કોણ છે મોનિકા પટેલ...
 
- કાસ્ટ મેમ્બર્સના સપોર્ટના કારણે મેરિડ ટુ મેડિસીન હ્યુસ્ટનના પહેલા બે એપિસોડ રજૂ થઈ શક્યા હતા.
- મોનિકા પટેલ આ રિયાલિટી શોની સૌથી વધુ અસરકારક શાખવાળી કેરેક્ટર છે. તે એક કાર્ડિયોલોજિસ્ટ છે.
- તે મૂળ ભારતીય અને પરંપરાગત પરિવારમાંથી આવે છે અને તે તેની ઘણી નજીક છે.
- તેણી ઘણુ ચેરિટી કામ કરે છે જે તેને તેના સમુદાય સાથે જોડીને રાખે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, મોનિકા પટેલની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Monica patel prescription for drama Married to Medicine Houston
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext