Home »NRG »USA» Mahavir Jayanti Celebration At Jain Temple Atlanta Usa

USAમાં મહાવીર જયંતીની થઈ ભવ્ય ઉજવણી, હેલિકોપ્ટરમાંથી કરવામાં આવી પુષ્પવર્ષા

divyabhaskar.com | Apr 20, 2017, 10:25 AM IST

અમેરિકાઃમહાવીર જયંતી એ જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણવામાં આવે છે અને આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે આવે છે. વિદેશમાં વસતા જૈન ધર્મના અનુયાયીઓ પણ આ તહેવારની ધામધુમથી ઉજવણી કરે છે. અમેરિકાના એટલાન્ટામાં પણ મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જૈન સમાજના અનેક લોકો એટલાન્ટામાં આવેલા જૈન મંદિર ખાતે એકઠા થયા હતા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણીમાં ભાગ લીધો હતો. મંદિર પરિસર ભગવાન આદિનાથના જય જય કારથી ગૂંજી ઉઠ્યું હતું. ઉજવણીના અંતમાં હેલિકોપ્ટરથી મંદિર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી. 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahavir jayanti celebration at jain temple atlanta usa
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended