Home »NRG »USA» Lavis Wedding Of Pankaj Malani And Avnie Patel In Las Vegas

ગુજરાતીના લગ્ન જોઈ અમેરિકન્સ રહીં ગયા’તા દંગ, કર્યો હતો 70 કરોડથી વધુનો ખર્ચ

divyabhaskar.com | Apr 23, 2017, 00:10 AM IST

એનઆરજી ડેસ્ક:ગુજરાતી લોકો લગ્ન પાછળ અઢળક ખર્ચો કરે છે, પછી તેઓ ગુજરાતમાં રહેતા હોય કે વિદેશમાં. વર્ષ 2013માં અમેરિકામાં ગુજરાતી મલાણી અને પટેલ પરિવારના આવા જ એક ભવ્ય લગ્નએ ખાસ્સી એવી ચર્ચા જગાવી હતી. લાસ વેગાસમાં યોજાયેલા આ લગ્નમાં આશરે 70 કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાનો અંદાજ હતો. અમેરિકામાં રહેતા મલાણી પરિવારના પુત્ર પંકજના પટેલ પરિવારની પુત્રી અવની સાથે 2013માં યોજાયેલા આ લગ્નમાં પ્રાઈવેટ જેટ, હાથી, શણગાર, કેક સહિતનું વસ્તુ આકર્ષણનું કેન્દ્ર રહી હતી. (તમામ તસવીરો સૌજન્ય: Mili Ghosh)

(આગળ વાંચો અમેરિકામાં યોજાયેલા ગુજરાતીના ભવ્ય લગ્ન વિશે)
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Lavis Wedding of Pankaj Malani And Avnie Patel in Las Vegas
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended