Home »NRG »USA» Last Two Year 10 Patel People Killed In US

અમેરિકામાં બે વર્ષમાં 10 પટેલોની હત્યા, 9 ચરોતરવાસી બન્યા ભોગ

divyabhaskar.com | Oct 18, 2016, 19:27 PM IST

અમદાવાદ:વિદેશમાં વસતા ગુજરાતીઓની હત્યાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહીં છે. જેના કારણે અહીં રહેતા તેમના પરિવારજનો અને સ્નેહીજનોમાં પણ ફફડાટની લાગણી જોવા મળી રહીં છે. તાજેતરમાં જ યુએસમાં એક સ્ટોર્સના માલિક અને તેના દિકરા પર બે અશ્વેતોએ ગોળીબાર કરતા વત્સલ પટેલના નામના 23 યુવાનનું મોત નીપજ્યું છે. વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પટેલોની સંખ્યામાં મોટા પ્રમાણમાં છે. દિવ્યભાસ્કર ડોટ કોમ યુએસમાં થયેલી 12 ગુજરાતીઓની હત્યા વિશે જણાવી રહ્યું છે.
 
આગળ ગ્રાફિક્સ દ્વારા વાંચો કેટલા પટેલોની યુએસમાં હત્યા થઈ.....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Last Two year 10 Patel people Killed in US
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended