Home »NRG »USA» Romesh Wadhwani - The Renaissance Man Creating-Fulfilling Jobs For Millions

વાચો રોમેશ વાધવાણી વિશે, પુનરુજ્જીવન કરનાર વ્યક્તિ

divyabhaskar.com | Oct 18, 2016, 16:03 PM IST

કેલિફોર્નિયા:ફોર્બ્સે અમેરિકાના 400 સૌથી ધનિકોની બહાર પાડેલી યાદીમાં ભારતીય મૂળના પાંચ ધનવાનોને સ્થાન મળ્યું છે. જેમાં 222મા સ્થાન સાથે રોમેશ વાધવાણીએ અમેરિકાના સૌથી અમીર ભારતીયનું બહુમાન મેળવ્યું છે. અંદાજે 20 હજાર કરોડના માલિક રોમેશ વાધવાણી ગયા વર્ષની તુલાનાએ 12 ક્રમ આગળ આવ્યા છે. ગુજરાતી મૂળના વાધવાણી વર્ષ 2015માં 234મા નંબર પર હતા. 
 
69 વર્ષીય વાધવાણી સિમ્ફની ટેક્નોલોજી ગ્રુપના ચેરમેન છે. આ ગ્રુપ  ડેટા, ટેક્નોલોજી, હેલ્થકેર અને એનાલિટિક્સ સહિતની 18 કંપનીઓનું સંચાલન કરે છે. કરાંચીમાં જન્મેલા અને મુંબઈ આઈઆઈટીમાં ભણેલા વાધવાણી બિઝનેસની સાથે દાન અને પરોપકાર માટે જગવિખ્યાત છે. વાધવાણીને  'નોન રેસિડેન્ટ ફિલાન્થ્રોપીસ્ટ' એવોર્ડ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, વાધવાણીની સંઘર્ષ ગાથા અને તેમના જીવનની રસપ્રદ વાતો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Romesh Wadhwani - The renaissance man creating-fulfilling jobs for millions
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended