Home »NRG »USA» Know About Rocky Patel Manufacturer Of Cigars In America

પટેલે વકિલાત છોડી શરૂ કર્યો'તો સિગારનો બિઝનેસ, આજે કરોડોમાં છે ટર્નઓવર

divyabhaskar.com | Apr 07, 2017, 16:34 PM IST

અમેરિકાઃ ઘણી વખત તમે ફિલ્મો તથા અન્ય લેવિસ લાઈફ લાઈફમાં રહેતા લોકોને બે હોઠ વચ્ચે ચિરૂટ દબાવીને બેસેલા અને ગોળ રિંગના ધૂમાડા કાઢતા જોયા હશે. જોકે, અહીંયા વાત કંઈક ઓર જ છે. મૂળ ગુજરાતી વકીલને સિગારનો એટલો ચસ્કો લાગ્યો કે તેણે વકિલાત છોડીને સિગારનો બિઝનેસ શરૂ કરી દીધો. 400 રૂપિયાથી માંડીને 1700 રૂપિયા સુધીની સિગાર બનાવતી Rocky Patel બ્રાન્ડની સિગાર 35થી વધુ ફ્લેવર્સ બનાવે છે. આ કંપનીના મેલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોકી પટેલ પોતે છે તથા તેમની સાથે ફિમેલ મોડેલ તરીકે જેસિકા ટ્યાન છે. (ચેતવણી: ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે)
 
આગળ વાંચોઃ રાકેશ કેવી રીતે બન્યો 'રોક સ્ટાર'...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about Rocky Patel Manufacturer Of Cigars In America
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended