Home »NRG »USA» Gujarat Raj Patel Produce Fine Red Wine In Napa Valley Of USA

USમાં 'PATEL' Wineની ધૂમ, ગુજરાતી યુવાને અમેરિકન્સને લગાવ્યો ચટકો

divyabhaskar.com | Sep 14, 2016, 13:53 PM IST

કેલિફોર્નિયા: ગુજરાતીઓ સાહસ, મહેનત અને આવડતથી દુનિયાના ઘણા દેશોમાં નામ કમાયા છે. કંઈક હટકે કરવાની માનસિકતા ગુજરાતીઓને બીજી પ્રજા કરતાં અલગ પાડે છે. નવી-નવી તકો શોધવામાં ગુજરાતીઓની કોઈ તુલના ના કરી શકે. આજે અમે વાત કરીશું એવા જ એક ગુજરાતી રાજ પટેલની.

અમેરિકામાં રહેતા રાજ પટેલે ગુજરાતીઓ માટે નવા એવા વાઈનરી બિઝનેસમાં ઝંપલાવી નવો ચીલો ચાતર્યો છે. 70ના દાયકામાં ગુજરાતથી અમેરિકા સ્થાયી થયેલા રાજ પટેલ કેલિફોર્નિયાના નેપા વેલી વિસ્તારમાં દ્રાક્ષનું વાવેતર કરી 'PATEL' બ્રાન્ડનો વાઈન બનાવે છે. વર્ષ 2005થી લઈને અત્યાર સુધીમાં વાઈનની 11 એડિશન બહાર પાડી છે. વાઈન ક્રિટિક્સે પણ 'PATEL' વાઈનને 95 પોઈન્ટ આપી તેના ખૂબ વખાણ કર્યા છે.  (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો 'PATEL' વિશે જે જાણવા માંગો છો એ બધું જ.....)


Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarat Raj Patel produce fine red wine in Napa Valley of USA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext