Home »NRG »USA» Know About Banker Businessman Chandrakant Chan Patel Texas USA

NRI લોન મેળવવા ખાતા ધક્કા, આ ગુજરાતીએ USAમાં કરી નાખી બેંકની સ્થાપના

divyabhaskar.com | Apr 09, 2017, 14:19 PM IST

  • ચંદ્રકાંત 'ચાન' પટેલ
અમેરિકાઃરોજગારી અને વ્યવસાયની નવી તકો શોધવા માટે અનેક ગુજરાતીઓ મુંબઈથી વિદેશમાં સ્થાયી થયા છે. જેમાંથી કેટલાય લોકોએ નાનીમોટી નોકરી કરીને આજે મોટા બિઝનેસ ઉભા કર્યાં છે. તેવો જ એક યુવાન પોતાની સાથે પિતાએ બચાવેલી નજીવી મૂડી અને મોટા સપના સાથે વર્ષ 1965માં અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. અભ્યાસ બાદ નોકરી કરી પરંતુ બિઝનેસ આઈડિયા ધરાવતો ચંદ્રકાંત 'ચાન' પટેલ પોતાનું મોટું સામ્રાજ્ય ઊભું કરવા માંગતો હતો. ચાન પોતાના વિચારને વળગી રહ્યો અને સપનું પૂરું કરવા દિવસ રાત એક કર્યા. અનેક પડકારોનો સામનો કર્યા બાદ આજે ચાન પટેલ છે બેન્કર બિઝનેસમેન.
 
આગળ વાંચોઃ આ રીતે ખડું કર્યું વિશાળ સામ્રાજ્ય, કોણ કરે છે હેન્ડલ...
(તસવીરોઃ ફેસબુક)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about Banker businessman Chandrakant Chan Patel texas USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended