Home »NRG »USA» Immigration And Visa Information By Ramesh Raval

અમેરિકામાં માસ્ટર ડિગ્રી કર્યા પછી સહેલાઈથી જોબ મળી શકે?

Ramesh Raval | Mar 15, 2017, 16:52 PM IST

સવાલ : મેં હમણાં જ ઇલે. એન્જિનિયરિંગ ઇન્ડિયામાં કમ્પ્લીટ કર્યું છે. મારે માસ્ટર ઇન ઇલેક્ટ્રિકલ કરવા અમેરિકા જવું છે. તો ભવિષ્યમાં અમેરિકામાં શું સ્કોપ છે અને માસ્ટર ડિગ્રી મળ્યા પછી સહેલાઈથી જોબ મળી શકે? 
 
જવાબ : અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં વર્તમાન પરિસ્થિતિમાં ઘણા ફેરફાર અને સુધારાવધારા થઈ રહ્યા છે. ઘણા સ્ટુડન્ટ્સ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા દ્વારા જઈને અમેરિકામાં કાયમ માટે સેટલ થવાના ચાન્સીસનાં સપનાં જોવે છે, પરંતુ જો સ્ટડી પૂરો કર્યા પછી  H1-B વિઝા દ્વારા સેટલ થવાનું વિચારતા હોઈ તે કામ અતિશય મુશ્કેલ થઈ શકે છે, કારણ કે H1-B મેળવ્યા પછી ગ્રીનકાર્ડ મેળવવું હવે સહેલું રહ્યું નથી. 
 
(USના વિવિધ વિઝા અંગે મૂંઝવતા 10 પ્રશ્નો અને તેના જવાબો વાંચવા માટે આગળ ક્લિક કરતાં જાવ...)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Immigration and Visa information by Ramesh Raval
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended