Home »NRG »USA» Colorful Holi Celebration Was Don At Gujarati Samaj Of Atlanta USA

USA: ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા હોળીની ધામધૂમપૂર્વક ઉજવણી

Ruchita Patel, Atlanta | Mar 13, 2017, 16:11 PM IST

  • ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા હોળીની ઉજવણી.
એટલાન્ટા(રૂચિતા પટેલ દ્વારા): ભારત સહિત વિશ્વભરમાં હોળીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા પણ રંગોના તહેવારનું મનભરીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 500થી વધુ લોકોએ હાજર રહી પૂજાનો લાભ લીધો હતો. 
 
ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટાના પ્રેસિડન્ટ વાસુદેવ પટેલ અને BOG ચેરમેન કિશોરભાઈ પટેલે ઉપસ્થિત તમામ લોકોનો આભાર માની આગામી સમયમાં યોજાનારા યુથ કેમ્પમાં જોડાવા હાકલ કરી હતી. કાર્યક્રમના અંતે તમામ લોકોએ ઠંડાઈ અને ટેસ્ટી ફૂડની લહેજત માણી હતી. 
 
(ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા હોળીની ઉજવણીની વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ....)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Colorful Holi celebration was don at Gujarati Samaj of Atlanta USA
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended