Home »NRG »USA» Gujarati Celebrate Navratri At Atlanta

US: એટલાન્ટામાં નવરાત્રિનું ભવ્ય સેલિબ્રેશન, ગુજ્જુ છોરીઓ ઘૂમી ગરબે

divyabhaskar.com | Oct 14, 2016, 18:50 PM IST

એટલાન્ટા:ગુજરાતી ગમે ત્યાં વસે પણ નવરાત્રિ તો સેલિબ્રેટ કરવા જોઇએ જ. ગુજરાતીઓ દ્વારા અનેક દેશોમાં આ વર્ષે નવરાત્રિમાં ગરબાની ધમાલ મચાવવામાં આવી હતી. આ જ રીતે અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના એટલાન્ટાના ટકેર (Tucker) ખાતે ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા દ્વારા નવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં મોટી સંખ્યામાં ગરબારસિકોએ દાંડિયા રમઝટ બોલાવી હતી.  નોંધનીય છે કે ગુજરાતી સમાજ ઓફ એટલાન્ટા એ એટલાન્ટાના સૌથી મોટા અને જૂના ઓર્ગેનાઈઝેશનમાંથી એક છે. જેનો મુખ્ય હેતું ગુજરાતી કલ્ચર જીવંત રાખી કોમ્યુનિટીને મદદરૂપ થવાનો છે.

(Courtesy: Viral Kothari (KVIR Live), Atlanta-USA)
 
આગળ જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati celebrate Navratri at Atlanta
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext