Home »NRG »USA» Gujarati People Celebration Of Navratri In New Jersey USA

US: ન્યુજર્સીમાં ગાયત્રી ચેતના સેન્ટરમાં ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા ગુજરાતીઓ

divyabhaskar.com | Oct 05, 2016, 16:46 PM IST

અમેરિકા:ન્યુજર્સીના પિસ્કેટવે ટાઉનશિપના કેન્ટેનિયલ એવ ખાતે આવેલા ગાયત્રી ચેતના સેન્ટરમાં આ વર્ષે ભવ્ય નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ દરમિયાન માતાજીની પરંપરાગત આરતી બાદ ખેલૈયાઓ સમૂહમાં દાંડિયાના તાલે ઝૂમી ઉઠે છે.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati People celebration of Navratri in New Jersey USA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext