Home »NRG »USA» Gujarati People Celebrate Navratri In Georgia USA

અમેરિકામાં ગુજ્જુ ગર્લ્સની 'કાલા ચશ્મા' સ્ટાઈલ, જુઓ હટકે તસવીરો

divyabhaskar.com | Oct 20, 2016, 19:37 PM IST

અમેરિકા:અંબાજી યુએસએ-શ્રી શક્તિ મંદિર દ્વારા આ વખતે નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યોર્જિયા સ્ટેટના લેક સિટી ખાતે આવેલા આ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લઈ રહ્યા છે. તારીખ 1 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર એમ 10 દિવસ ઉપરાંત  14 ઓક્ટોબર, શરદ પૂર્ણિમાના રોજ ગરબા સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'આસો નવરાત્રિ 2016' અંતર્ગત આ કાર્યક્રમમાં ગુજરાતીઓ પરંપરાગત રીતે અંબાજી માતાની આરતી બાદ દાંડિયાની રમઝટ બોલાવી  હતી.(તસવીરો સૌજન્ય: ફેસબુક)
 
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati People celebrate Navratri in Georgia USA
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext