Home »NRG »USA» Gujarati Husband Buy BMW Car For Gift His Wife New Jersey

પતિ હૌ તો એસા:પત્નીને BMW ગમી ગઈ ને ગુજરાતીએ આ રીતે આપી સરપ્રાઈઝ

divyabhaskar.com | Nov 07, 2016, 18:11 PM IST

ન્યુજર્સી: આપણે અહીં પ્રસંગોપાત એટલે જન્મદિવસ, એનિવર્સરી કે અન્ય કોઈ સારા પ્રસંગમાં ગિફ્ટનું ચલણ વધારે જોવા મળે છે, એમાંય પતિ-પત્ની વચ્ચે ગિફ્ટનો સિલસિલો તો અવિતર ચાલ્યા કરતો હોય છે. પણ જો તમે માર્કેટમાં ખરીદી માટે ગયા હોય અને લાખોનાં કિંમતની કોઈ ગમતી વસ્તુ તમને બીજા દિવસે ભેટ સ્વરૂપે મળે તો કેવું રહે?  ન્યૂજર્સીમાં વસવાટ કરતા ગુજરાતી પરિવારમાં આવું બન્યું.
 
ન્યૂજર્સીમાં શાકભાજી લેવા ગયેલા અજયભાઈ પંચાલની પત્નીને BMWના શો રૂમમાં પડેલી ગોલ્ડ જેવા કલરની કાર પસંદ પડી ગઈ. અજયભાઈએ બીજા દિવસે ઈન્ડિયન સ્ટોર્સમાં લાખોની કિંમતની આ કારનું ડીલ પાકું કરાવ્યું અને પત્નીને સરપ્રાઈઝ ગિફ્ટ કરી. (તસવીર સૌજન્ય: ફેસબુક)
 
આગળ જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Husband buy BMW car for Gift his Wife New Jersey
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended