Home »NRG »USA» Gujarati Girl Soni Meghna Share Her Life Experience: Who Live In US

Women Day Special: શું કહે છે USમાં એકલી રહેતી આ ‘ગુજ્જુ ગર્લ’

divyabhaskar.com | Mar 08, 2017, 15:13 PM IST

એનઆરજીડેસ્ક:આજના યુવાઓને અમેરિકા જવાનું સપનું હોય છે. અમેરિકાની ભપકાદાર લાઈફસ્ટાઈલ જોઈ યુવાઓ કેવી રીતે અમેરિકા જવું તે અંગે સતત વિચારતા હોય છે. અમેરિકામા અનેક ગુજરાતીઓ પોતાની જાત મહેનતે આગળ આવ્યા છે, પણ આજે મહિલા દિવસના ભાગરૂપે divyabhaskar.com અમેરિકામાં એકલી રહેતી ગુજરાતી ગર્લ વિશે જણાવી રહ્યું છે. મૂળ ગાંધીનગર જિલ્લાની સોની મેઘના પોતાના બ્યુટીપાર્લરના આર્ટ થકી અમેરિકામાં સારી એવી નામના ધરાવે છે. મેઘનાએ અમેરિકામાં હાર્ડ વર્કિંગ વુમન ઉપરાંત પોતાના અંગે વિગતે વાતચીત કરી હતી.
 
આગળ વાંચો શું કહે છે સોની મેઘના....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati Girl Soni Meghna Share Her Life experience: Who live in US
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended