Home »NRG »USA» Gujarat Din Celebration At New Jersey By Ameriseva

USA: 'અમેરીસેવા' દ્વારા કરાશે ગુજરાત દિનની ઉજવણી, સુરસંગમ, રાસ-ગરબા સહિતના આયોજનો

divyabhaskar.com | Apr 04, 2017, 15:37 PM IST

  • USA: 'અમેરીસેવા' દ્વારા કરાશે ગુજરાત દિનની ઉજવણી, સુરસંગમ, રાસ-ગરબા સહિતના આયોજનો,  usa news in gujarati
ન્‍યુજર્સી(દિપ્તીબેન જાની દ્વારા) :બેનસાલેમમાં આવેલી બેસાલેખ હાઇસ્‍કુલમાં ૩૦ એપ્રિલના રોજ ગુજરાત દિન ઉજવણી કરવામાં આવશે. જેમાં ગુજરાતી સાહિત્‍ય સભા બપોર 12થી 2 કલાકે અને ત્‍યાર બાદ લંચ પીરસવામાં આવશે. સુરસંગમ બપોરના 3થી 5 કલાકે અને ત્‍યારબાદ ડીનરની વ્યવસ્થામાં રાખવામાં આવી છે. ડીનર બાદ રાસ-ગરબા સાંજે 7 થી 10 દરમિયાન રાખવામાં આવ્યા છે અને પછી સુકામેવાનો પ્રસાદ વિતરણ થશે.
 
101 ડોલર ડોનેશન આપીને માતાજીની આરતીના મુખ્‍ય મનોરથી(5) અને 51 ડોલર આપીને(5) મનોરથી બની માતાની કૃપા મેળવાશે. આ પૈસાથી નબળી ઇકોનોમીક પરિસ્‍થિતિ ધરાવતી વ્‍યકિતઓને ‘‘ફૂડપેકેટ'' વહેચવામાં વપરાશ માટે મુકત મને દાન આપવામાં આવશે. પોગ્રામમાં લંચ અને ડીનર પ્રવેશ તથા પાર્કિંગ ફ્રી રાખવામાં આવ્યું છે. 'અમેરીસેવા'ના હોદ્દેદારો સર્વે લોકોને આમંત્રણ પાઠવે છે તથા ઉગતા સાહિત્‍યકાર તેમજ કલાકારો ઉત્‍સવમાં ભાગ લેવા શશીકાન્‍ત પરીખનો ફોન 215-768-0015 પર સંપર્ક કરી શકે છે. 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarat din celebration at new jersey by ameriseva
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended