Home »NRG »USA» Guajrati Community Perform Street Garba At Canada Etobicoke

મોજીલા ગુજરાતી: Canadaમાં હાડ થીજાવતી ઠંડીમાં ગુજ્જુઓના શેરી ગરબા

divyabhaskar.com | Oct 12, 2016, 17:51 PM IST

ટૉરેન્ટો: પાર્ટી પ્લોટ કે હોલમાં મોર્ડન ગરબા ભલે થતા પણ શેરી ગરબાની વાત જ અલગ છે. હવે તો વિદેશમાં પણ શેરી ગરબાના આયોજનો થવા લાગ્યા છે. અમેરિકાના ન્યુજર્સી સિટીના Indian Street કે India Square તરીકે જાણીતા રોડ પરના શેરી ગરબા જાણીતા બની ગયા છે. આવી જ રીતે કેનેડાના ટૉરેન્ટોના એટોબીકો (Etobicoke) ખાતે યોજાતા શેરી ગરબાએ પણ અનેરું આકર્ષણ ઉભું કર્યું છે.

ટોરેન્ટોમાં છેલ્લાં થોડાંક વર્ષોથી થતા આ ગરબામાં ખેલાયાઓ પરિવાર સાથે નવરાત્રિની મજા માણે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ વખતે અહીં 5 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન હતું, છતાં ગરબાપ્રેમીઓ મનમૂકીને ગરબે ઘૂમ્યા હતા. (સૌજન્ય તમામ તસવીરો: ફેસબુક)

આગળ જુઓ વધુ તસવીરો....
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Guajrati Community Perform Street Garba at Canada Etobicoke
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended