Home »NRG »USA» Florida's Dr Kiran Patel Seven Biggest House In America

ગુજરાતી પટેલનો USમાં કરોડોનો મહેલ, જે જુવે એની આંખો થઈ જાય છે પહોંળી

divyabhaskar.com | Feb 21, 2017, 10:20 AM IST

ફ્લોરિડા:બધાની લાઈફનું એક સપનું હોય છે કે પોતાનું એક ‘ડ્રિમ હાઉસ’ હોય. તેમાં પણ ગુજરાતીઓમાં આલિશાન ઘરનો ક્રેઝ અલગ જ છે. આજે આપણે વાત કરીશું એક એવા લક્ઝુરિયસ મહેલની જેને તમામનું ધ્યાન ખેંચ્યું છે. મૂળ વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો. કિરણ પટેલ ટેમ્પાના કેરોલવૂડ વિસ્તારમાં 17 એકર જમીન પર આ મહેલ તૈયાર કરી રહ્યા છે. અંદાજે 1600 કરોડના માલિક ડો. કિરણ પટેલ અનેક હોટેલ્સના માલિક છે તેમજ ઈન્સ્યોરન્સ ફિલ્ડમાં પણ કાર્યરત છે. ડો. કિરણ પટેલ ડોનેશન માટે પણ એટલાં જ જાણીતા છે. ડો. કિરણ પટેલ અને પત્ની ડો. પલ્લવી પટેલે સાથે મળીને સમાજસેવા, શિક્ષણ અને કલાના ક્ષેત્રે આગવું યોગદાન કર્યું છે. જેને કારણે ફ્લોરિડા મીડિયા તેમને 'ધ પાવર કપલ' તરીકે સંબોધે છે.
 
(આગળની સ્લાઈડ પર ક્લિક કરીને જુઓ કેવો છે ગુજરાતીનો મહેલ, શું છે ફેસિલિટી....)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Florida's Dr Kiran patel Seven Biggest house in America
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended