Home »NRG »USA» First Time NRG Garba Mahotsav Held In Ahmedabad

અ’વાદમાં પ્રથમવાર NRG ગરબા, સંસ્કૃતિનું જતન કરનાર NRGનું કરાશે અભિવાદન

divyabhaskar.com | Jan 21, 2017, 17:29 PM IST

અમદાવાદ:વૈશ્વિક ગુજરાતી સંગઠનના ઉપક્રમે 28 જાન્યુઆરી, 2017નાં રોજ અમદાવાદમાં એનઆરજી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નારણપુરા વિસ્તારમાં આવેલા નવદીપ હોલમાં સાંજના છથી દસ વાગ્યે યોજાનારા ગરબા મહોત્સવમાં આશરે 500થી વધારે એનઆરજી ભાઈ-બહેનો ભાગ લે તેવી શક્યતા છે. આ મહોત્સવમાં જેમણે દરિયાપાર ગરબાની સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કર્યું છે, તેવા વિશિષ્ટ એનઆરજીઓનું અભિવાદન પણ કરવામાં આવશે. જાણીતા ગાયક પાર્થ ઓઝા અને સંજય ઓઝાની જોડી આ રાસ-ગરબામાં પરફોર્મ કરશે.
આ વિશિષ્ટપ્રતિભાનું અભિવાદન કરાશે
 
- ભારતીબહેન જોશી (લંડન)
- અશોકભાઈ પટેલ (અમેરિકા)
- જોગિંગરસિંહ છાબરા (ઓસ્ટ્રેલિયા)
- ચેતન જેઠવા
- સ્મિતા સુધીક શેઠ
- રિયા શર્મા
- ભાવનાબેન ગોકલાણી
- ભાવિન ઠાકર
- રશ્મિન સાવલિયા (ગોરસ ગૃપ)
 
આગળ વાંચો ગરબા સંસ્કૃતિને જાળવી રાખતી વિશિષ્ઠ પ્રતિભાઓ વિશે....
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: first time NRG garba mahotsav Held in Ahmedabad
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended