Home »NRG »USA» Diwali Celebration In Aurora City Amerika By Indian American Community

USAના ઓરારામાં ઈન્ડિયન અમેરિકન કમ્યુનિટી દ્વારા દિવાળી સેલિબ્રેશન, તસવીરો

divyabhaskar.com | Oct 29, 2016, 12:35 PM IST

અમેરિકાઃવિદેશોમાં વસતા ભારતીયો વિવિધ કાર્યક્રમો રાખીને દિવાળીની પરંપરાગત રીતે ઉજવણી કરે છે. ઈન્ડિયન અમેરિકન કમ્યુનિટી આઉટરીચ એડવાઈઝરી બોર્ડ દ્વારા અમેરિકાના ઓરારામાં દિવાળીની ઉજવણી કરવામાં આવી. દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. બાદમાં વિવિધ ડાન્સ તથા ભેટ સોગાદોનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંપરાગત પોશાકમાં આવેલા ભારતીયો વિવિધ કાર્યક્રમથી મંત્રમુગ્ધ થયા હતા. સેલિબ્રેશનમાં ભારતીય નૃત્ય ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું. ડાન્સ કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા ભારતીય નૃત્યથી એક અલગ પ્રકારનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમમાં કેનેડામાં રહેતા ભારતીયો તથા વિદેશીઓ પણ સામેલ થયા હતા.

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: diwali celebration in aurora city amerika by indian american community
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended