Home »NRG »USA» Diwali Celebrated At BAPS Mandirs Across North America

નોર્થ અમેરિકાઃ BAPS મંદિરોમાં આ રીતે થઈ ઉજવણી, બાળકોએ માણ્યો ભરપૂર આનંદ

divyabhaskar.com | Nov 10, 2016, 11:16 AM IST

અમેરિકાઃસમગ્ર નોર્થ અમેરિકામાં આવેલા BAPS મંદિરોમાં દિવાળીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળકોએ ચિલ્‍ડ્રન્‍સ દિવાલી સેલીબ્રેશનનો ભરપૂર આનંદ લીધો તથા વિદેશમાં રહીને ભારતીય ઉત્‍સવની પરંપરા માણી હતી. વિવિધ રમતગમતો, દીપ પ્રાગટય, સહિત કાર્યક્રમોની મોજ માણી હતી. બાળકો આનંદ માણે તે માટે યુવા પેઢીએ વોલન્‍ટીયર્સ તરીકે સેવાઓ આપી હતી. તમામે દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે સ્‍વાદિષ્‍ટ વાનગીઓ સાથેનો નાસ્‍તો તથા આઇસ્‍ક્રીમ, કેન્‍ડી આરોગ્‍યા હતા. 
 
આગળની સ્લાીડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Diwali Celebrated at BAPS Mandirs across North America
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended