Home »NRG »USA» Dandia Ras At Bartlett Community Center Chicago

શિકાગોમાં ગુજરાતી ગોરીઓએ મચાવી ધૂમ, યુવાધને બોલાવી રમઝટ

divyabhaskar.com | Oct 07, 2016, 15:22 PM IST

શિકાગોઃનવરાત્રિ દરમ્‍યાન વિદેશોમાં વસતા ગુજરાતીઓ વિવિધ શહેરોમાં થતા રાસ ગરબાના કાર્યક્રમોમાં ગરબે ઘુમવા ઉમટી પડે છે. કેપીએસ દ્વારા અમેરિકાના શિકાગોમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાર્ટલેટ કોમ્યુનિટી સેન્ટર ખાતે 24 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ભાગ લેવા માટે ઉમટી પડ્યા હતા. પરંપરાગત રીતે માતાજીની આરતી ઉતાર્યા બાદ યુવા હૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Dandia ras at Bartlett Community Center Chicago
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended