Home »NRG »USA» Canada Pasadena Hindu Temple NAVRATRI Dandiya And Garba

કેનેડાઃ ઢોલના તાલે ગુજરાતી ગોરીઓનો થનગનાટ, હિન્દૂ મંદિરમાં થયું ભવ્ય આયોજન

divyabhaskar.com | Oct 08, 2016, 12:22 PM IST

કેલિફોર્નિયાઃ દેશ વિદેશોમાં વસતા ગુજરાતીઓ નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં મગ્ન થયા છે. અમેરિકામાં પણ નવરાત્રિનો પર્વ જામ્યો છે. વિવિધ શહેરોમાં આયોજકો દ્વારા ગરબાના આયોજનો કરવામાં આવી રહ્યા છે. કેલિફોર્નિયાના પાસાડેના હિન્દુ મંદિર ખાતે નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. દાંડિયા અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં યુવાહૈયા ઉપરાંત મોટી ઉંમરના ગુજરાતીઓ પણ ભવ્ય આયોજનમાં યુવાનો ઉપરાંત મોટી ઉંમરના ગુજરાતીઓ પણ ઢોલના તાલે થનગનાટ કરતા જોવા મળ્યા હતા. 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Canada Pasadena Hindu Temple NAVRATRI Dandiya and Garba
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext