Home »NRG »USA» Best Stay Option Of Student Who Go Abroad For Study

પરિવારથી દૂર વિદેશમાં વિદ્યાર્થીઓને રહેવા માટે મળી રહે છે આ બેસ્ટ વિકલ્પો

Prasanna Acharya | Apr 01, 2017, 17:53 PM IST

  • પ્રતિકાત્મક તસવીર: વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ માટે ત્યા રહેવા-જમવાના ઘમા વિકલ્પો છે
એનઆરજી ડેસ્ક:ગુજરાતમાંથી વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણમાં વધારે છે. અભ્યાસ પૂરો કરીને વિદેશમાં જ સેટલ થતા ગુજરાતીઓ તમામ આગવી તૈયારીઓ કરી લેતા હોય છે. પણ ગુજરાતમાં રહેતા અને વિદેશમાં અભ્યાસ માટે ઉત્સુક ઘણા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા ત્યાં રહેવા અને જમવા જેવી સુવિધાઓ કેવી હોય તે વિશે અજાણ હોય છે. વિદેશમાં ભણવા માટે જતા વિદ્યાર્થીઓ માટે રહેવા માટેના સારા વિકલ્પો ઉપલબ્ધ છે.
(આગળ વાંચો વિદેશમાં વિદ્યાર્થીઓને રહેવા માટેના બેસ્ટ વિકલ્પ વિશે)
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Best Stay option of Student who go Abroad For Study
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended