Home »NRG »USA» Atlanta Guajrati Samaj Celebrate Dasshera

એટલાન્ટામાં દશેરા મેળાનું આયોજન, ભારતીયોએ રજૂ કર્યું રામાયણનુ નાટક

divyabhaskar.com | Oct 14, 2016, 18:59 PM IST

જ્યોર્જિયા: વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ ભારતીય તહેવારો અને સંસ્કૃતિનુ સારી રીતે જતન કરે છે. ભારતની બહાર અનેક દેશોમાં ગુજરાતીઓ દ્વારા નવરાત્રિનો તહેવાર ધામધૂમથી ઉજવાયો. તેવી જ રીતે જ્યોર્જિયામાં એટલાન્ટા શિવ મંદિર દ્વારા દશેરા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

એટલાન્ટા શિવ મંદિર દ્વારા દશેરાના દિવસે એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં નાના બાળકો સહિતના લોકોએ વિવિધ ગુજરાતી પરંપરાગત પોષાક પહેરીને રામાયણનું નાટક રજૂ કર્યું હતું. નાના બાળકોએ નૃત્ય સાથે પરફોર્મ કર્યાં બાદ રાવણદહનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત ના ડે. કાઉન્સિલર જનરલ એ ખાસ હાજરી આપી હતી. 
 
(Courtesy: Viral Kothari (KVIR Live), Atlanta-USA)
 
આગળ જુઓ વધુ તસવીરો.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Atlanta Guajrati Samaj Celebrate Dasshera
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext