Home »NRG »USA» Atlanta: Diwali Mela 2016 Held At Gwinnett Place Mall

એટલાન્ટા: દિવાળી મેળામાં યુવતીઓનું રેમ્પ વોક, ભારતીય કલાકરોએ જમાવ્યો માહોલ

divyabhaskar.com | Nov 07, 2016, 16:12 PM IST

એટલાન્ટા(વિરાટ કોઠારી દ્વારા): વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ દિવાળીની ધામધૂમ અને આગવી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 22 ઓક્ટોબરના રોજ એટલાન્ટાના ગ્વિન્નેટ પ્લેસ મોલ ખાતે દિવાળી મેળા-2016નું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે સારેગામાપાના વિજેતા જગપ્રિત બાજવા, રાહુલ નાના અને કુસાલ પોલ દ્વારા રજૂ કરવામાં આવેલા બોલિવૂડના સોન્ગ પર એનલાન્ટના જુદા જુદા ગૃપે ડાન્સની મજા માણી હતી.

એટલાન્ટામાં યોજાયેલા આ દિવાળી મેળામાં દેશ-વિદેશમાં લાખો દિલોને જીતી લેનારી ભારતીય કોમેડીયન ભારતી સિંઘે પોતાની હાસ્યની છાટ દ્વારા સુગંધ ભેળવી હતી. જ્યારે ઈન્ડિયમ અમેરિકન યુવતીઓ દ્વારા રેમ્પ વોક અને ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો.
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Atlanta: diwali mela 2016 held at Gwinnett Place Mall
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended