Home »NRG »USA» Annkut Mahotsab Celebrate At Chicago Swaminarayan Temple America

US: શિકાગો સ્વામિ. મંદિરમાં ભવ્ય અન્નકુટ મહોત્સવ, ભાત-ભાતના વ્યંજનો ધરાવાયા

divyabhaskar.com | Nov 02, 2016, 18:42 PM IST

શિકાગો:નૂતન વર્ષના પ્રારંભે ગુજરાતના અનેક મંદિરોમાં ભગવાનને છપ્પન ભોગના અન્નકુટ ધરાવવામાં આવે છે, તેવી જ રીતે અમેરિકાના ઈટાસ્કા શિકાગો સ્વામિનારાયણ મંદિર ખાતે પણ ભવ્ય અન્નકુટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વામિનારાયણ ભગવાનને સ્વાદિષ્ટ મીઠાઈઓ, ફરસાણ, સુકોમેવો સહિતના અનેક વિધ વ્યંજનો ધરાવવામાં આવ્યા હતા. શિકાગો સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય કોશલેન્દ્ર પ્રસાદ, મહંત સ્વામી યજ્ઞપ્રકાશદાસજી અને સ્વામી શાંતિપ્રકાશદાસજીની દ્વારા આયોજન કરાયેલા અન્નકુટ મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતા અને દર્શનનો લાભ લીધો હતો.
 
આગળ જુઓ વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Annkut Mahotsab celebrate At chicago swaminarayan temple America
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext