Home »NRG »USA» See Gujarati Supply Chain Analyst Amit Patel Marriage Environment At Brampton, Canada

'Batman'ની કારમાં જાન લઈને આવ્યા ગુજરાતી વરરાજા, જોતા રહી ગયા મહેમાનો

divyabhaskar.com | Aug 12, 2016, 16:17 PM IST

  • (તસવીર સૌજન્ય: huffingtonpost.ca, Amit Patel, Rupal Patel/Pinterest)
ટોરેન્ટો: લગ્નમાં મોટો ખર્ચ એ ગુજરાતીઓ માટે સ્ટેટ્સ સિમ્બોલ બની ગયું છે. ગુજરાતીઓ વતનમાં લગ્ન કરે કે ફૉરેનમાં પણ ધામધૂમ તો જોઇએ જ. જોકે, હવે ગુજરાતીઓમાં થીમ બેઝ્ડ લગ્નનો ટ્રેન્ડ વધ્યો છે. એમાં પણ અમુક લગ્નોની યુનિક થીમ બધાનું ધ્યાન ખેંચે તેવી હોય છે. અમે વાત કરી રહ્યા છે ઓગસ્ટ-2015માં કેનેડામાં થયેલા એક ગુજરાતી પરિવારના લગ્નની. ટોરેન્ટોમાં રહેતા અમિત પટેલની જાન બ્રમ્પટન ખાતે ગઈ ત્યારે એને જોવા ટોળું ઉમટ્યું હતું. અમિતે બેટમેન સાથે તેની કારમાં બેસી લગ્નમંડપમાં એન્ટ્રી મારી હતી. આ અંગે અમે કપલનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ સંપર્ક થઈ શક્યો નહોતો. (તમામ તસવીરો સૌજન્ય: huffingtonpost.ca, Facebook)
  (આગળની સ્લાઈડ પર ક્લિક કરીને વાંચો અમિત પટેલની જાનનો માહોલ અને જુઓ બેટમેન સાથેની એન્ટ્રી...)
 
 
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: See Gujarati Supply Chain Analyst Amit Patel Marriage Environment at brampton, Canada
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended