Home »NRG »USA» About The Inventor Of USB Ajay V Bhatt

આ ગુજરાતીની શોધે બદલી નાખી દુનિયા, કરોડો લોકો વાપરે છે તેમની પ્રોડક્ટ

divyabhaskar.com | Mar 18, 2017, 19:31 PM IST

અમેરિકાઃવિશ્વમાં આજે 10 અબજથી વધારે USB(યુનિવર્સલ સીરિયલ બઝ)નો ઉપયોગ કરવામાં આવે છે. આજે લગભગ કોઈ પણ ગેજેટ્સનો ઉપયોગ કરવા માટે યુએસબી એક આવશ્યક માધ્યમ બની ગયું છે, પરંતુ શું તમે જાણો છો કે તેની શોધ કોણે કરી હતી? જી હા, આજે અમે જણાવી રહ્યા છીએ યુએસબીની શોધ સાથે સંકળાયેલા કમ્પ્યૂટર આર્કિટેક્ટ અજય ભટ્ટ વિશે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કરી ચૂકેલા અજય ભટ્ટે આ ક્રાંતિકારી ઉપકરણની શોધ કરી હતી. 26 વર્ષ સુધી કમ્પ્યૂટર જાયન્ટ ઇન્ટેલ કંપની સાથે સંકળાયેલા ગુજ્જુ ઇન્વેન્ટર અજય ભટ્ટે આ શોધ માટે એક રૂપિયો પણ લીધો નથી. 
 
આગળ વાંચોઃ કેવી રીતે અજય ભટ્ટને આવ્યો યુએસબીનો વિચાર અને કેવી રીતે પાર પાડી આ ક્રાંતિકારી શોધ...
(USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: About the inventor of USB Ajay V bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended