Home »NRG »USA» About Rocky Patel Who Manufacturer Of Cigars In America

અમેરિકામાં આ પટેલ બનાવે છે 350 કરોડની સિગાર, 'Rock Star' તરીકે ફેમસ

divyabhaskar.com | Dec 03, 2016, 12:29 PM IST

અમેરિકાઃઘણી વખત તમે ફિલ્મો તથા અન્ય લેવિસ લાઈફ લાઈફમાં રહેતા લોકોને બે હોઠ વચ્ચે ચિરૂટ દબાવીને બેસેલા અને ગોળ રિંગના ધૂમાડા કાઢતા જોયા હશે. જોકે, અહીંયા વાત કંઈક ઓર જ છે. મૂળ ભારતીય લોયરને સિગારનો એટલો ચસ્કો લાગ્યો કે તેમણે પોતાની લો પ્રેક્ટીસ છોડી દીધી અને સિગારનો બિઝનેસ શરૂ કરી દીધો.
 
આજે સિગાર કંપની 35થી વધુ બ્રાન્ડ, કદ, આકાર અને ટેસ્ટમાં સિગારનું ઉત્પાદન કરે છે. તેઓ રૂપિયા 400થી માંડીને રૂપિયા 1700 સુધીની સિગાર બનાવે છે. આ સિગારના ઉત્પાદક છે રાકેશ 'રોકી પટેલ'. આજે અમે તેમની રાકેશ પટેલમાંથી રોકી પટેલ બનવાની સફર અંગે જણાવવા જઈ રહ્યા છીએ. રોકી ધૂમ્રપાન પણ કરે છે અને સિગારનું વેચાણ પણ કરે છે. આ કંપનીના મેલ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રોકી પટેલ પોતે છે તથા તેમની સાથે ફિમેલ મોડેલ તરીકે જેસિકા ટ્યાન છે. (ચેતવણી: ધુમ્રપાન કરવું સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે)
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, રાકેશ કેવી રીતે બન્યો 'રોક સ્ટાર', દ્રઢ સંકલ્પ અને આકરી મહેનત કરનાર રોકી પટેલની સકસેસ સ્ટોરી...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: About Rocky Patel who manufacturer of cigars in America
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext