Home »NRG »USA» 4 Way NRIs People Change Banned Indian Currency Note 500 And 1000

આ ચાર વિકલ્પો દ્વારા NRIs બદલી શકે છે 500-1000ની ભારતીય ચલણી નોટ

Suryakant Jadva | Nov 28, 2016, 15:55 PM IST

અમદાવાદ:તારીખ 8 નવેમ્બરના રોજ દેશને નામ સંદેશો આપતી વખતે નરેન્દ્ર મોદીએ ભારતમાં 500 અને 1000ના દરની ચલણી નોટ પર રોક લગાવી દેતા સમગ્ર દેશ સહિત વિદેશમાં વસતા ભારતીયો પણ આ મુદ્દે અચંબામાં પડી ગયા હતા. જો કે વિદેશમાં રહેતા ભારતીયોમાં પોતાની પાસે રહેતી 500 અને 1000ના દરની ભારતીય ચલણ કેવી રીતે એક્ષચેન્જ કરાવે તેની ગડમથલ થઈ રહી હતી. વિદેશમાં રહેતા ભારતીયો મુખ્ય ચાર રીતે પોતાની પાસે રહેલા ભારતીય નાણા એક્ષચેન્જ કરી શકે તેમ છે.
 
આગળ વાંચો વિદેશમાં રહેતા ભારતીયો કઈ રીતે જૂની ભારતીય ચલણી નોટ બદલી શકે.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: 4 Way NRIs People Change Banned Indian Currency Note 500 And 1000
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext