Home »NRG »USA» Know About 12 Gujarati Women Who Married With Which Foreign Men

ગુજરાતી યુવતીઓ વિદેશી યુવકો સાથે ફરી ફેરા, લગ્નમાં કર્યો કરોડોનો ખર્ચ

divyabhaskar.com | Aug 02, 2016, 16:51 PM IST

અમદાવાદ:ગુજરાતના લોકો વર્ષોથી વિદેશમાં સ્થાયી થયા છે. હવે વિદેશમાં રહેતા ઘણાં ગુજરાતીઓ હિન્દુ રીત-રિવાજ પ્રમાણે લગ્ન પણ કરી રહ્યા છે. divyabhaskar.com તમને 12 એવી મૂળ ગુજરાતની યુવતીઓ વિશે વાત કરી રહ્યું છે જે વિદેશી યુવકો સાથે લગ્નગ્રંથીથી જોડાઈ હોય. 12 ગુજરાતી યુવતી વર્ષોથી વિદેશમાં સ્થાયી થઈ છે જેમણે અમેરિકન યુવકોને પસંદ કર્યા છે. ગુજરાતી યુવતીઓએ અમેરિકાના યુવકો સાથે લગ્ન કરીને પોતાની જિંદગીની નવી શરૂઆત કરી હતી. ગુજરાતી યુવતીઓ અમેરિકન યુવકો સાથે ફેરા ફરીને લગ્નગ્રંથીથી જોડાઈ હતી. કેનેડામાં રહેતા ભારતીયો લગ્નમાં સરેરાશ 60 લાખ જેવી રકમ ખર્ચે છે. આ તો કેનેડાની વાત છે જ્યારે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ આનાથી પણ વધુ ખર્ચ કરતા હોવાનું જાણવા મળ્યું છે. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ કેટરિંગથી લઈને કાર સર્વિસ, મેકઅપ, ફૂલ અને ફોટોગ્રાફીમાં અઢળક ખર્ચો કરે છે. જેમ કે ત્રણ વર્ષ પહેલા 19 ઓક્ટોબર, 2013માં ગુજરાતી મલાણી અને પટેલ પરિવારના લગ્નમાં 70થી વધુ કરોડનો ખર્ચો કરવામાં આવ્યો હતો. 
 
ગુજરાતી યુવતીઓએ કોની સાથે ફેરા ફર્યા એ જાણવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Know about 12 gujarati women who married with which foreign men
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext