Home »NRG »UK» Various Mandir Ankoot Darshan In London

લંડનઃ વિવિધ મંદિરોમાં અન્નકૂટનું આયોજન, અનેક ભક્તોએ લીધો લ્હાવો

divyabhaskar.com | Nov 01, 2016, 11:48 AM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા):જેમ ગુજરાતમાં નૂતન વર્ષ નિમિત્તે વિવિધ મંદિરોમાં અન્નકૂટના આયોજન કરવામાં આવે છે તેમ દેશ વિદેશોમાં આવેલા સ્વામિનારાયણ મંદિરો ઉપરાંત અનેક ભારતીય મંદિરોમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. લંડનમાં આવેલા વિવિધ મંદિરોમાં નૂતન વર્ષ નિમિત્તે અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શન માટે આવતા અનેક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. 

 

આગળની સ્લાઈડ્સમાં જુઓ, લંડનના વિવિધ મંદિરોમાં અન્નકૂટના આયોજનની વધુ તસવીરો

(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: various mandir ankoot darshan in london
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended