Home »NRG »UK» Tribute Paid To Pramukh Swami Maharaj Life Legacy Of Selfless Service

લંડનઃ સત્તાવીશ ગામ પાટીદાર સમાજ દ્વારા પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી અર્પણ

Suryakant Jadva, London | Oct 23, 2016, 17:05 PM IST

લંડન(સુર્યકાંત જાદવા દ્વારા): લંડનના વેમ્બલી ખાતે આવેલા શ્રી સત્તાવીશ ગામ પાટીદાર હોલમાં બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલી આપવા માટે શ્રી સત્તાવીશ ગામ પાટીદાર સમાજ(SSGPS) યુરોપ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામીએ 13 ઓગસ્ટ, 2016ના રોજ સાંજે છ વાગ્યે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા. 
 
નીસ્ડેન બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોષ દ્વારા જીવનભર નિઃસ્વાર્થ સેવા આપનાર અને પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સાંસદ બોબ બ્લેકમેન, કાઉન્સિલરો, મહાનુભાવો ઉપરાંત અનેક પ્રતિષ્ઠત વ્યક્તિઓ અને ભકતો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજ વિશે તેમના અંગત અનુભવ જણાવ્યા હતા, જ્યારે તેઓ તેમના સાથે સંપર્કમાં આવ્યા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ, શ્રદ્ધાંજલી કાર્યક્રમની વધુ તસવીરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Tribute paid to Pramukh Swami Maharaj life legacy of selfless service
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext