Home »NRG »UK» Street Sweeper And His Wife Built Britain Largest Indian Food Empire

એક સમયે લંડનના રસ્તા પર મારતા ઝાડુ, ખડું કર્યું હતું 1700 કરોડનું એમ્પાયર

divyabhaskar.com | Feb 28, 2017, 11:50 AM IST

એનઆરજીડેસ્કઃભારતીયો સામાન્ય રીતે પોતાની સંસ્કૃતિને વળગી રહેનારા લોકો છે, તેઓ તેમનો ખોરાક તેઓ ક્યારેય બદલી શકતા નથી. વિદેશો ભારતીયો જ્યાં જ્યા વસ્યા છે ત્યાં ભારતીય ભોજન શોધી કાઢ્યા છે. બ્રિટનમાં એક દંપત્તિ એવું પણ હતું જેમણે વિદેશમાં આવીને ગુમાવી બેઠેલા ભારતીય સ્વાદને ફરી ચખાડ્યો. જી હાં, અમે વાત કરી રહ્યા છીએ બ્રિટનમાં ફૂડ ક્રાંતીના સંસ્થાપક અથવા ઈન્ડિયન ફૂડને લોકપ્રિય બનાવનાર લક્ષ્મીશંકર પાઠક અને તેમના પત્ની શાંતા ગૌરીની. 
 
ગુજરાતના નાનકડા ગામના ખેડૂત પુત્ર લક્ષ્મીશંકર પાઠક અને તેમના પત્ની શાંતા ગૌરીની વાત અનોખી છે. તેઓએ વિદેશમાં પણ ભારતીય ફૂડને લોકપ્રિય બનાવ્યું. આજે તેમની પાટક્સ બ્રાન્ડ 40થી વધારે દેશોમાં ભારતીય ટેસ્ટ ચખાડે છે. એક સમયે લક્ષ્મીશંકર લંડનના રસ્તાઓ પર ઝાડુ લગાવીને પોતાનું ગુજરાન ચલાવતા. આજે પાટક્સ બ્રાન્ડના ચેરમેન પુત્ર કિરીટ પાઠક છે. તેમની મેન્યુફેકચરિંગ કંપની દુનિયાની સૌથી મોટી ફૂડ કંપનીઓમાંની એક છે. જે બ્રિટનની તમામ ભારતીય રેસ્ટોરન્ટ્સને અથાણું, ચટણી અને મસાલા સપ્લાય કરે છે. 
 
આગળ વાંચો, પાટક્સ બ્રાન્ડની સકસેસ સ્ટોરી...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Street Sweeper and His Wife Built Britain Largest Indian Food Empire
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended