Home »NRG »UK» Sattavis Gam Patidar Samaj Europe Tribute To Pramukh Swami

લંડન: સત્તાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ, મહાનુભાવો રહ્યાં હાજર

divyabhaskar.com | Oct 24, 2016, 12:02 PM IST

લંડન(સૂર્યકાંત જાદવા દ્વારા): સત્તાવીસ ગામ પાટીદાર સમાજ યુરોપ દ્વારા વેમ્બલીમાં આવેલા સમાજના હોલ ખાતે પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ આપવા ખાસ સાંજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. નિ:સ્વાર્થ સેવા માટે આખું જીવન પસાર કરનાર પ્રમુખ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે નેસડન બીએપીએસ મંદિરના સંતો, Bob Blackman સાંસદ, કાઉન્સિલરો સહિતના મહાનુભાવો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યાં હતા. શ્રદ્ધાંજલિ સભામાં વક્તાએ પ્રમુખ સ્વામીના સંપર્કમાં આવ્યા બાદનો વ્યક્તિગત અનુભવ વર્ણવ્યો હતો.
 
આગળ જુઓ વધુ તસવીરો....
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Sattavis Gam Patidar Samaj Europe Tribute to Pramukh Swami
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended