Home »NRG »UK» Patel Is Among The Most Common Family Names In Britain And Ireland

UKમાં PATELનો દબદબો, જાણો SHAH સરનેમનો કેટલામો નંબર?

divyabhaskar.com | Nov 18, 2016, 17:54 PM IST

એનઆરજી ડેસ્ક: બોલીવુડની ઘણી ફિલ્મોમાં એક ડાયલોગ પ્રચલિત છે કે, 'નામ મેં ક્યાં રખા હૈ?' જેનો સંદર્ભ નામના મુલ્યાંકનને ઓછો આંકવા માટે કરવામાં આવે છે. પરંતુ બ્રિટન અને આયર્લેન્ડમાં એવું નથી. યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઇંગ્લેન્ડ, બ્રિસ્ટોલના નિષ્ણાતો દ્વારા 4 વર્ષ સુધી હાથ ધરવામાં આવેલા એક રીસર્ચમાં એવા આંકડા બહાર આવ્યા છે કે, જેમાં 45,600 પરિવારના નામો એક સરખા જ છે. અને 100,000 કરતા વધુ ઘરોનાં નામ મળતા આવે છે તેમાં 'પટેલ'નો પણ ઉલ્લેખ મોટા પ્રમાણમાં થાય છે.
 

બ્રિટન અને આયર્લેન્ડમાં વસતા પરિવારોનાં નામની ડિક્શનરી પબ્લિકેશન પર યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈંગ્લેન્ડ, બ્રિસ્ટોલના નિષ્ણાતો દ્વારા આ પ્રોજેક્ટ વિશેની માહિતી આપવામાં આવી હતી. રીસર્ચ ટીમમાં ઐતિહાસિક ભાષાવિદો, મધ્યકાલિન ઇતિહાસકારો, કોશકારો અને આઇરીશ, સ્કોટીશ, વેલ્સ અને હાલના પ્રવાસીઓ મુદ્દે માહિતી રાખનાર નિષ્ણાતોનો સમાવેશ થાય છે. તેઓએ 11મી સદીથી લઇને 19મી સદી સુધીના આંકડાઓ પર વિશ્લેષણ કર્યું હતું.
  આગળની સ્લાઈડ્સમાં જાણો બ્રિટન-આયર્લેન્ડમાં ભારતીય મૂળની 5 સૌથી કોમન અટકો વિશે અને વાંચો શું કહે છે લીડ રીસર્ચર... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Patel is among the most common family names in Britain and Ireland
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext