Home »NRG »UK» Neel Patel Making Thousands Of Pounds A Month By Instagram

આ ગુજરાતી ઈન્ટરનેટ પર એક ફોટો અપલોડ કરીને કમાય છે રૂ. 25 હજાર

divyabhaskar.com | Jan 22, 2017, 10:13 AM IST

એનઆરજીડેસ્કઃમોટાભાગના લોકો તેમના ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ જ્યાં તેઓ હોલિડે અથવા શહેરમાં તેમની લેટેસ્ટ નાઈટના ફોટો દેખાડવા માટે કરતા હોય છે. પણ કેટલાક, સોશિયલ નેટવર્કનો ઉપયોગ માત્ર ફોટો શેર કરવા નહી પણ પોતાનુ આજીવિકા માટે પણ કરે છે. આજે અમે એવા એક ગુજરાતી વિશે વાત કરી રહ્યા છીએ જે માત્ર એક ફોટો પોસ્ટ કરીને હજારો રૂપિયા કમાય છે.
 
આગળ વાંચોઃ આ રીતે ગુજરાતી યુવકે શરૂ કર્યું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Neel patel making thousands of pounds a month by Instagram
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended