Home »NRG »UK» Navratri 2016 Celebration In France

ફ્રાન્સમાં ઠેર-ઠેર ગુજરાતીઓ દ્વારા નવરાત્રિનું ભવ્ય સેલિબ્રેશન, તસવીરો

Suryakant Jadva | Nov 28, 2016, 15:26 PM IST

ફ્રાન્સઃ વિશ્વમાં જ્યા જ્યા ગુજરાતી લોકો વસે છે ત્યાં દરેક તહેવારોની ઉજવણી ધામધૂમથી થાય છે. નવરાત્રિનું સેલિબ્રેશન પણ કંઈક એ જ રીતે કરવામાં આવ્યું. ફ્રાન્સમાં પણ ગરબાનો ફીવર છવાયો અને ગુજરાતી લોકો મન મૂકીને ઝુમ્યા. ફ્રાન્સના મોટા શહેરોમાં ગુજરાતીઓ દ્વારા નવરાત્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અનેક ગરબારસિકોએ ભાગ લીધો હતો. પરંપરાગત પોશાકમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા અને ઢોલના તાલે રમઝટ બોલાવી દીધી હતી. પરંપરાગત રીતે માતાજીની આરતી કર્યા બાદ રાસ-ગરબા અને દાંડિયાનો કાર્યક્રમ શરુ થયો હતો.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navratri 2016 celebration in france
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext