Home »NRG »UK» Success Story Of Patel Brothers Who are14th Richest Asians In The Britain

UKમાં આ ગુજરાતીનું ઘર જોઈ અંગ્રેજોને પણ આવે છે ઈર્ષા, જુઓ Photos

divyabhaskar.com | Aug 22, 2016, 13:08 PM IST

અમદાવાદ: ગુજરાતી ગમે તે દેશમાં જન્મે પણ સાહસિકતા તેના લોહીમાં હોય છે. આનું એક ઉદાહરણ એટલે કેન્યામાં જન્મેલા અને બ્રિટનમાં મોટું એમ્પાયર ખડું કરનાર વિજય પટેલ. કેન્યામાં ગરીબ પરિવારમાં જન્મેલા વિજય પટેલે પોતાના મોટાભાઈ ભીખુભાઈ સાથે મળી જ્વલંત સફળતા મેળવી છે. પટેલબંધુઓના બ્રિટનના ફાર્મા સેક્ટરમાં ડંકો વાગે છે. એક સમયે ખાવાના ફાંફા હતા, આજે પટેલભાઈઓ પાસે 5300 કરોડની સંપત્તિ છે. પટેલુબંધુઓ યુકેમાં 13માં રિચેસ્ટ એશિયનનું બહુમાન પણ ધરાવે છે. નોંધનીય છે હાલમાં જ પટેલભાઈઓ પર જેનરિક ડ્રગ્સ વધુ કિંમતે વેચવાનો આરોપ લાગ્યો હતો.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, પટેલભાઈઓની સંઘર્ષમય કહાની અને જુઓ તમેના ઘરની તસવીરો)
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Success story of Patel Brothers who are14th richest Asians in the Britain
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext