Home »NRG »UK» Kutch Madhapar Karyalay Held Bhajan Night At Kingsbury Primary School

UK: ચેરીટી માટે ભજન નાઈટનું આયોજન, 10 વર્ષની ટીયાએ જીતી લીધા તમામના દિલ

Suryakant Jadva | Nov 28, 2016, 15:28 PM IST

કિંગ્સબરી(સૂર્યકાંત જાદવા દ્વારા):કચ્છ-માધાપર કાર્યાલય દ્વારા દિવાળી ચેરીટી માટે યુકેની કિંગ્સબરી પ્રાયમરી સ્કૂલ ખાતે ભજન નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા 10 વર્ષની ટીયાએ સોલો સોન્ગ રજૂ કર્યું હતું. બાદમાં ટીયાએ તેના સૂરીલા અવાજમાં પિતા સાથે ગીત રજૂ કરી તમામના દિલ જીતી લીધા હતા. પોતાની 25મી વેડિંગ એનિવર્સરી નિમિત્તિ જીતુભાઈ અને રતનબેન દ્વારા આ કાર્યક્રનો તમામ ખર્ચ ઉપાડવામાં આવ્યો હતો. નોંધનીય છે કે આ રીતે ચેરિટીમાં ભેગી થયેલી રકમ ગુજરાતમાં સેવાકાર્યોમાં વાપરવામાં આવે છે. 

આગળ જુઓ વધુ તસવીરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Kutch Madhapar Karyalay held Bhajan Night At Kingsbury Primary School
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext