Home »NRG »UK» Know Tips For Resume Work In Canada By Prasanna Acharya

પડકાર છે કેનેડાની જરૂરિયાત મુજબનો રિઝ્યુમ બનાવવો, જાણી લો રિઝ્યુમની ટીપ્સ

Prasanna Acharya | Apr 12, 2017, 17:28 PM IST

અમદાવાદ:ગુજરાતમાંથી વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે કેનેડાની જરૂરિયાત મુજબનો રિઝ્યુમ બનાવવો એક પડકાર છે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે રિઝ્યુમમાં ધ્યાન રાખવી જોઈએ.
 
રિઝ્યુમમાં ફોટો

સામાન્ય રીતે ભારતમાં રિઝ્યુમમાં ફોટો લગાવવો સામાન્ય છે, પરંતુ કેનેડામાં રિઝ્યુમમાં ફોટો લગાવવાની જરૂરિયાત નથી. જો વિદ્યાર્થી એક્ટર કે એવી કોઈ પોસ્ટ માટે અરજી કરતા હોય કે જેમાં પાસપોર્ટ ફોટાની જરૂર હોય તો જ લગાવવાનો હોય છે. કેનેડામાં જો રિઝ્યુમમાં ફોટો લગાવેલો હોય તો તેને અનપ્રોફેશનલ માનવામાં આવે છે અને કંપની તેને બીજી વાર જોયા વિના જ ડિસમિસ કરી દેશે.
 
આગળ વાંચો રિઝ્યુમ ટાઇટલ, તમારા Credentialsને હાઇલાઇટ કરો, સામાન્ય શબ્દો વારંવાર વાપરવા નહીં
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know Tips for Resume Work in Canada by Prasanna Acharya
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended