Home »NRG »UK» Know About Foreign Exchange Tycoon Mayank Patel In Britain

UKમાં પટેલ Power: બ્રિટનમાં આવી રીતે આ ગુજરાતી કમાય છે કરોડો રૂપિયા

divyabhaskar.com | Apr 14, 2017, 18:44 PM IST

લંડનઃઅસામાન્ય વ્યવસાયિક સૂઝ અને સાહસ માટે ગુજરાતીઓ વિશ્વભરમાં જાણીતા છે. સારા વેપાર અને રોજગાર અર્થે વિદેશમાં સ્થાયી થયા હોવા છતા તેઓ પોતાનો સ્વભાવ છોડતા નથી. અનેક ગુજરાતીઓએ નાની નોકરીઓ કરીને આજે મોટા બિઝનેઝ ઊભા કર્યા છે. તેમાંથી એક છે ફોરેન એક્ષચેંજ ટાઈકૂન મયંક પટેલ. નજીવી મૂળી અને માત્ર 2 કર્મચારીઓ સાથે કરન્સી ડાયરેક્ટ કંપનીની સ્થાપના કરનારા મયંક પટેલનું સામ્રાજ્ય આજે ચાર દેશોમાં ફેલાયેલું છે. કરન્સી ડાયરેક્ટની આજે વિશ્વભરમાં 19 ઓફિસ છે અને તેમાં 250થી વધુ કર્મચારીઓ કામ કરે છે. 
આગળ વાંચોઃ મયંકે કેવી રીતે ખડું કર્યું આટલું વિશાળ સામ્રાજ્ય...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know about foreign exchange tycoon Mayank Patel in Britain
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended