Home »NRG »UK» Know About East India Company Chairman And Managing Director Sanjiv Mehta

હીરાના વેપારીમાંથી બન્યા EICના માલિક, 20 મિનિટમાં પાર પાડ્યો'તો સોદો

divyabhaskar.com | Mar 12, 2017, 14:38 PM IST

લંડનઃભારત પર 200 વર્ષ સુધી રાજ કરનારી અને દેશને ગુલામ બનાવી રાખનાર ઈસ્ટ ઈન્ડિયા કંપનીના માલિક છે મુંબઈના ગુજરાતી પરિવારમાં જન્મેલા સંજીવ મહેતા. ગુજરાતી માધ્યમમાં ભણીને ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા પાલનપુરના જૈન સંજીવ મહેન્દ્ર મહેતાના જીવનનો એક માત્ર ધ્યેય રહ્યો હતો ઈંગ્લેન્ડની ઈસ્ટ ઈન્ડિયા કંપની ટેઈક ઓવર કરવી. આખરે તેમણે 1.5 મિલિયન ડોલરમાં સોદો પાર પાડ્યો હતો. જે સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું, ત્યારે એમ કહેવાતું કે પશ્ચિમનો સૂરજ ક્યારેય અસ્ત નહી થાય, પરંતુ આજે પશ્ચિમનો સૂરજ સંપૂર્ણ રીતે ડૂબી ચૂક્યો છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ સંજીવ મહેતાને આ મુકામ હાંસલ કરવા માટે કેટલા પડકારોનો સામનો કર્યો છે.
આગળ વાંચોઃ સંજીવ મહેતા કેવી રીતે બન્યા ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ચેરમેન, કેવી રીતે ફરી ધમધમતી કરી કંપની?
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know About East india company chairman and managing director Sanjiv mehta
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended