Home »NRG »UK» Harrow Fair 2016: People Participated In 'Mela', Played Holi

UKમાં 'ધોળીયાઓ' રમ્યા હોળી, 'હેરો મેલા'ની ધામધૂમ પૂર્વક કરાઇ ઉજવણી

Suryakant Jadva | Nov 28, 2016, 14:49 PM IST

એનઆરજી ડેસ્ક:ભારતમાં હોળીનું ખાસ મહત્વ છે અને તે રંગોના તહેવાર તરીકે જાણીતો છે. હોળીનો તહેવાર ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. લંડનમાં ઉનાળા દરમિયાન ઘણા મેળાઓનું આયોજન કરવામાં આવે છે. હાલમાં જ લંડનના બેરોન પાર્ક ખાતે 'હેરો મેલા'નું આયોજન કરવામાં આવ્યું હતું જેની ઉજવણી સ્વરુપે ત્યાંના લોકો દ્વારા હોળી રમવાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરોન પાર્ક ખાતે યોજાયેલ આ ઇવેન્ટમાં લોકોએ દિલ ખોલીને એકબીજાને રંગો ઉડાળ્યા હતા અને ભરપૂર મજા માણી હતી. 
 
તસવીરો: સૂર્યકાંત જાદવા
 
આગળ જુઓ વધુ તસવીર...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Harrow fair 2016: People Participated In 'Mela', Played Holi
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext