Home »NRG »UK» Gujarati People Celebration Of Navratri In London

UKમાં ગુજરાતીઓએ નવરાત્રિની માણી મજા: બ્રેન્ટના સાંસદે ઉતારી આરતી

Suryakant Jadva | Nov 28, 2016, 15:24 PM IST

અમદાવાદ:લંડનમાં બધાં જ ભારતીય તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. બ્રેન્ટના સાંસદ ડોન બટલર અને કાઉન્સિલર મુહમ્મદ બટ્ટએ નવરાત્રિમાં આરતી ઉતારી હતી જેને જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.  દરરોજ અંબા માની આરતી બાદ લોકપ્રિય ગાયકોના સૂરથી કાર્યક્રમમાં અનોખું આકર્ષણ ઉભું થયું હતું. રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી વતનની કમી પૂરી કરી હતી.
  તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati people celebration of navratri in London
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext