Home »NRG »UK» Gujarati People Celebration Of Navratri In London

UK: ગુજરાતી ગોરીઓ મન મૂકીને ગરબે ઘૂમી, બોલાવી રાસની રમઝટ

divyabhaskar.com | Oct 03, 2016, 15:13 PM IST

લંડન (સુર્યકાંત જાદવા દ્વારા):લંડનમાં બધાં જ ભારતીય તહેવારોની ધામધૂમથી ઉજવણી થાય છે. લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે ગુજરાતીઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. અહીં આયોજન કરાયેલી નવરાત્રિમાં નવ દિવસ સુધી ગરબામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટી પડ્યા હતા. દરરોજ અંબા માની આરતી બાદ લોકપ્રિય ગાયકોના સૂરથી કાર્યક્રમમાં અનોખું આકર્ષણ ઉભું થયું હતું.  રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ખેલૈયાઓએ દાંડિયા રાસની રમઝટ બોલાવી વતનની કમી પૂરી કરી હતી.
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિ કરો...
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gujarati People celebration of Navratri in London
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended