Home »NRG »UK» Navratri Celebration By Gujrati People In London

UK: લંડનમાં સત્તાવીસ પાટીદાર સેન્ટર ખાતે નવરાત્રિનું ભવ્ય સેલિબ્રેશન યોજાયું

Suryakant Jadva, London | Oct 11, 2016, 18:44 PM IST

લંડન (સુર્યકાંત જાદવા દ્વારા):  લંડનના વેમ્બલી એરિયામાં 'સત્તાવીસ પાટીદાર સેન્ટર' ખાતે ઉજવાતી નવરાત્રિની વાત જ અલગ છે. મોર્ડન બન્કવેટ હોલ સહિતની ફેસિલિટી ધરાવતા આ 'સત્તાવીસ પાટીદાર સેન્ટર' ખાતે ખેલૈયાઓ મનમૂકીને નવ દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવી હતી. નોંધનીય છે કે માર્ડન આર્કિટેક અને ફેસિલિટીના કારણે લંડનના ગ્રેટ બિલ્ડિંગ્સમાં 'સત્તાવીસ પાટીદાર સેન્ટર'ની ગણના થાય છે. આ સેન્ટર ખાતે અનેક સામાજિક કાર્યક્રમોનું પણ અવાર નવાર આયોજન થયું રહે છે.  (સૌજન્ય તસવીરો: ફેસબુક, સત્તાવીસ પાટીદાર સેન્ટર, Sarvam Patel Photography)
(UK Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navratri celebration by Gujrati people in London
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended