Home »NRG »UK» Gujarati People Celebrate Navratri At London

રૂપ એવું અંગ અંગમાં નખરો: ગુજરાતી યુવતીઓએ ડોલાવ્યું London

Suryakant Jadva, London | Oct 06, 2016, 15:40 PM IST

લંડન (સુર્યકાંત જાદવા દ્વારા): વતનથી દૂર ભલે રહ્યા પણ ગુજરાતીઓ તહેવારોની ઉજવણીમાં જરા પણ પાછા પડે એમ નથી. એમાં પણ નવરાત્રિનો તહેવાર હોય તો વાત જ શું પૂછવી. લંડનના બ્રેન્ટ સીવીક સેન્ટર ખાતે નવરાત્રિ માણવાલાયક હોય છે.  પાંચમાં દિવસે ગુજરાતી યુવક-યુવતીઓએ બોલાવી ગરબાની રમઝટથી માહોલ જામી ગયો હતો. 
 
તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati People celebrate Navratri at london
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext